“શાળા સંગાથી” યોજના હાલ પૂરતી મોકૂફ તથા ફી પરત બાબતે


સમાજ અને શિક્ષણની સેવા કરવાની “શાળા સંગાથી” યોજના સુનિયોજિત રીતે ચલાવવા માટે જરુરી એમ.ઓ.યુ / કરાર કરવાના બાકી હોવાથી હાલ પૂરતી આ યોજના તાત્કાલિક અસરથી અમે બંધ કરીયે છીએ.

સાગર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંપૂર્ણ પારદર્શક હોવાથી, જે ઉમેદવારોએ આ “શાળા સંગાથી” યોજનામાં ફી ભરીને ફોર્મ ભર્યું છે તેમને જે માધ્યમથી ફી ભરી છે તે જ માધ્યમથી સંપૂર્ણ ફી પાછી મોકલી દેવામાં આવશે.

તા.૧૪/૦૫/૨૦૨૪ થી ૧૦ દિવસમાં જો કોઈપણ ઉમેદવારને તેમની ભરેલ ફી પાછી મળતી નથી, તો ૧૦ દિવસ પછી નીચે આપેલ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી. અમે સંપૂર્ણ સહકારની ખાતરી સાથે આપને આપની ભરેલ રકમ પાછી મળે તે દિશામાં પગલાં લઈશું.


આપે આપેલ સંગાથ અને વિશ્વાસ બદલ આભાર.

Help Line Numbers - 98247 11922 / 98250 11922
Time : Monday to Saturday - 10:00 AM TO 06:00 PM

E mail – info@sectindia.org
Website- www.sectindia.org


અધ્યક્ષ
સાગર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ


© Copyright 2024 All Right Reserved by SECT India build with from MBH Technologies Pvt Ltd.

counter free hit unique web